દશેરાએ ગુજરાતના સાક્ષરનો જન્મદિવસ - એટલે ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મદિવસ
11 October 2016, 09:19 1406
વિજયાદશમી એટલે કે દશેરા એટલે ગુજરાતી સાહિત્યના યુગપ્રવર્તક સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીનો ૧૬૧મો જન્મદિવસ. ઇ.સ.૧૮૫૫ની દશેરાએ નડિયાદના વડનગરા નાગર માધવરામ ત્રિપાઠીને ત્યાં તેઓ જન્મેલાં. એમ કહેવાયું છે કે તેમની 'સરસ્વતીચંદ્ર' નવલકથાથી ગુજરાતી સાહિત્યએ પહેલી વખત વર્લ્ડ લીટરેચરમાં પ્રવેશ કરેલો. જેના ઉપરથી 'ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં' તથા 'ચંદન સા બદન, ચંચલ ચિતવન...' જેવા સુપર ડુપર ગીતો ફેઇમ હિન્દી ફિલ્મ 'સરસ્વતીચંદ્ર' બનેલી. પરંતુ બહુ ઓછાને ખબર હશે કે આ જ નવલકથા ઉપરથી પાંચ ફૂલલેન્થ નાટકો, બે રેડિયો નાટકો, બે એકાંકીઓ, અને ચાર નવલકથાઓ, બે ટી.વી.સીરયલો અને એક ગુજરાતી ફિલ્મ 'ગુણસુંદરીનો ઘરસંસાર' પણ બની છે.
Recent comments
phone psychic reading said:
I simply want to mention that this post is very helpful. Thanks for taking your time to post this....
Read this article
market said:
Neat blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple tweeks...
Read this article
market said:
Neat blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple tweeks...
Read this article